Ep14 – Purvajo Kahe Che | P. P. Acharyabhagwant Shri VijayLakshmansurishwarjisuriji M S

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

Watch Episode 14: Samudaynayak P. P. Acharyabhagwant Shri VijayLakshmansurishwarjisuriji M S

પેઢી આચાર્ય ભગવંતોની સલાહ લઈને જ કાર્ય કરે છે !
ખરેખર ?
પૂર્વજો કહે છે …

‘‘પરમ પવિત્ર શ્રી શત્રુંજય તીર્થ માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ જે ઠરાવ
કર્યો છે, તે તદ્દન અનુચિત કાર્ય કર્યું છે. સંઘ પ્રધાન છે. વર્તમાનમાં મહાન આચાર્યો
વિદ્યમાન હોવા છતાં તેમની સલાહ સૂચના લીધા વગર આ પ્રમાણેનો ઠરાવ કર્યો તે
તદ્દન અનિચ્છનીય છે.’’

  • પૂ. આ. લબ્ધિસૂરિજી સમુદાયના વડીલ શાસનપ્રભાવક
    પ. પૂ. આ. ભ. શ્રી વિજયલક્ષ્મણસૂરિજી મ. સા.

આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/FSz3LIbi_hA