Ep12 – Purvajo Kahe Che Antargat Vadilo Kahe Che | P. P. Acharyashri Sheelchandrasuriji M. S.

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan. Even the mahatmas of today bring this to light.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha

Watch Episode 12: In the words of P. P. Acharyashri Sheelchandrasuriji M. S.

શાસનની દાઝ હોય તે જાહેરમાં પેઢીને ઉતારી પાડે નહીં !
ખરેખર ?
પૂર્વજો કહે છે અંતર્ગત વડીલો કહે છે …

‘‘…..દયાળુ દાદાનો દરબાર બાહડમંત્રીએ તેરમાં સૈકામાં નિર્માણ કરેલો છે…..
….. આવા આ ઐતિહાસિક સ્થાપત્યને અર્ધાથી એક ઇંચ જેટલું ખોતરી – ખોદી નાખવાનું અસહ્ય અને અયોગ્ય કૃત્ય પેઢી દ્વારા થઈ રહ્યું છે, અને આવા, સમગ્ર સંઘની જવાબદારી ગણાય તેવા કૃત્ય કરવા પહેલાં પેઢીને શ્રમણપ્રધાન શ્રીસંઘની અનુમતિ લેવાનું પણ ઉચિત નથી લાગ્યું, એ બતાડે છે કે શ્રમણગણ અને શ્રીસંઘની ઉપેક્ષા કઈ હદે થઈ શકે છે !…..’’

પ. પૂ. શાસનપ્રભાવક આ. ભ. શ્રી વિજય શીલચંદ્રસૂરિજી મ. સા.
(તા. ૧૫ ઑગષ્ટ, ૨૦૦૯ના રોજ ખંભાતથી જાહેર કરેલ સકલ સંઘ જોગ નિવેદન)

આપણાં વડીલોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/Klmbmlbawn8