Shah Mathurdas Nagardas Parivar Na GruhAangane Pujya Gachchadhipati Shri

☀️સુરેન્દ્રનગરમાં “શાહ મથુરદાસ નાગરદાસ પરિવાર” ના ગૃહાંગણે ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ સાહેબ સહ ચતુર્વિધ શ્રીસંઘના પાવનકારી પગલાં…

☀️0:00 પરિવારની પાવનકારી પગલાં ની વિનંતિ તથા સામૈયું…

☀️1:50 ગૃહાંગણે પ. પૂ. ગચ્છાધિપતિશ્રીનું સ્વાગત, ગુરુવધામણાં તથા માંગલિક પ્રવચન…

☀️9:00 શ્રી ઝાલાવાડ જૈન સંઘના ઉપાશ્રયમાં “તીર્થોની આજની પરિસ્થિતિ તેમજ તીર્થો ઉપર હુકુમત કોની” વિષય પર પૂજ્ય ગચ્છાધિપતિશ્રી નું માર્મિક પ્રવચન…

🎼સોંગ :
1. Jay Gachcchadhiraj
2.Sharan Saachu Re | New Song | Khoj-5 …
3./ gachcharaj-no-utsav-aanganiye-dedicated-to…
.
.
.
#jain #jainism #spirituality #knowledge #dharma #religion #sangh #pravesh #tirthraksha #tirthankar #tirth