Shikharji – Topmost Significant Pilgrim Place (Message 1)

The one who helps in traversing is ‘Tirth’ (Pilgrimage place). Whose mere presence metamorphosises the land to Tirth and who is above the Tirth is Tirthankar. The purest state of Tirthankar’s life is Nirvan. If a supreme Tirth is generated with Nirvan of one Tirthankar, Shikharji, a Tirth which saw Nirvan of 20 Tirthankaras is undoubtedly the most significant  place of pilgrimage. * महातीर्थ शिखरजी नामक “सर्वोच्च तीर्थस्थान” :* *”तारे” वह “तीर्थ”…*, जिनके सान्निध्य मात्र से  बने तीर्थ, वह *”तीर्थंकर”*, जिन्हें तिरने हेतु तीर्थ के आलंबन की ज़रुरत नहीं, क्योंकि, “वें स्वयं ही तीर्थ से भी महान है”। ऐसे तीर्थंकरों के जीवनकी *”सर्वोच्च विशुद्धावस्था”*, यानि  *”निर्वाणावस्था”*। एक तीर्थंकर के निर्वाण से ही वहां श्रेष्ठ तीर्थ का सृज़न होता है, तो यहांतो, एक नहीं, दो नहीं, *२० – २० तीर्थंकरोंके* निर्वाण से सृज़न हुआ *शिखरजी महातीर्थ* कितना श्रेष्ठतम होगा ? *મહાતીર્થ શિખરજી નામક “સર્વોચ્ચ તીર્થભૂમિ” :* *તારે તે તીર્થ…* પરંતુ જેમને તરવા માટે કોઈના આલંબન/સહાયની જરૂર નથી, જેમના સાંનિધ્ય માત્રથી, તેમના વિશુધ્ધ મનોભાવોની અસર થતાં ભૂમિ તીર્થ સ્વરૂપ બની જાય તેવા *તીર્થંકરો જેઓ સ્વયં તીર્થ કરતાં પણ મહાન છે* તેમની સર્વશ્રેષ્ઠ વિશુધ્ધ અવસ્થા એટલે કે *નિર્વાણ અવસ્થા…* આવા 1-2 નહીં, 20-20 તીર્થંકરોના નિર્વાણનું સૌભાગ્ય જે ભૂમિને પ્રાપ્ત થયું છે તેવી વિશ્વની *સર્વોચ્ચ તીર્થભૂમિ* એટલે *જૈનોનું શિખરજી મહાતીર્થ.* Brought to you by *Jyot (Save Shikharji) Team* 9930011400 (Save no. & *Whatsapp “Name-Place”* to regularly receive such *Knowledge Beyond Our Knowledge*)