Yogdrashti is a beautiful spiritual journey that describes all the different steps for internal development.
It unravels the different experiences and feelings of soul on its way to enlightenment and how one needs to grow to achieve the same.
Yogdrashti is a very intriguing narration by H.H.Gachchadhipati Yugbhushansuri Maharaja.
સંપાદક : આદ્યગચ્છસ્થાપક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના સમુદાયવર્તી પ. પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી કલાનિધિશ્રીજી મ. સા. ના શિષ્યા સાધ્વી શ્રી પરાદ્રષ્ટિશ્રીજી મ. સા.
સંશોધક : આદ્યગચ્છસ્થાપક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના પટ્ટધર આધ્યાત્મિક સાર્વભૌમ ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ. પૂ. આચાર્ય શ્રી કલ્પભૂષણસૂરિજી મ. સા.
અને
આદ્યગચ્છસ્થાપક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના સમુદાયવર્તી પ. પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી કલાનિધિશ્રીજી મ. સા.
વોઇસ ઓવર : સુશ્રાવક મનીષ ભાઈ શાહ