Samraditya Katha – Teaser

એક પક્ષી વૈર …
નવ ભવોની પરંપરા …
એકનો દ્વેષ નથી છૂટતો…
એકની ક્ષમા નથી ખૂટતી…
એકનો વિકાસ …
એકનું પતન …
એકની નિષ્કપટ મૈત્રી …
એકનો દંભી વ્યવહાર…
વૈરાગ્ય રસમાં રંગવા સાંભળીએ…
“સમરાદિત્ય કથા”

પ્રવચનકાર: આદ્યગચ્છસ્થાપક, પ્રાવચનિક પ્રભાવક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મહારાજા)

#jain #jainism #knowledge #spirituality #jainchannel