ચોવીશ કલાક દરમ્યાન તમે તમારા સારા-ખરાબ વિચારોનું વાંચન કરો તો તમને હસવું આવે… તમારા પર મનની ગતિ અસાવધાનીપૂર્વક થતી હોય છે… છતાં એક વખત ખરાબ તો બીજી વખત સારા વિચારો જે આવે છે, તે તમારી અંદરની વૃત્તિઓને જ આભારી છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.