Tamne Gusso Kem Aaviyo ? | Mann Na Rahsyo – 6

કોઈએ ગાળ આપી માટે તમને ગુસ્સો આવ્યો… એવું નથી..!! તમારામાં રહેલો અહંકાર ઘવાયો તેથી અંદર જે ક્રોધના ભાવો પડ્યા જ છે… તે બહાર આવે છે..!! બાહ્ય નિમિત્તો ભાવો પેદા કરતા નથી..!! નિમિત્તોને કારણે અંદર રહેલા મલિન ભાવો બહાર આવે છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.