Tame Tamara Mann Ne Jano Cho ? | Mann Na Rahsyo – 54

તમે તમારા મનને જાણો છો..??

તમે એમ માનો છો કે તમે જેનો વિચાર કરો છો…
તેમાં જ મન પરોવાયેલું છે અને તે જ ખરું મન છે…

પણ ના, આ તો તમારા મનની અધૂરી ઓળખાણ છે…

જેમ કમ્પ્યુટરના પડદા પર એક સાથે એક ટાઈમે જેટલું દેખાય તેટલું જ તેમાં હોય છે..??

કે અંદર ઘણું જ storage હોય છે..??

તમારા મનમાં પણ તે રીતે storage ભરેલો છે..!

– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo