તમે જમવા બેઠા ત્યારે ભાણામાં કારેલાનું શાક આવ્યું, એટલે પિત્તો જાય…
કારણ તમને અણભાવતું છે, તેનું દુ:ખ છે…
શરીરના નાના દુ:ખના નિવારણ માટે તમે મોટા માનસિક દુ:ખને ઊભું કરો છો…
તમારા જીવનમાં મોટી મોંકાણ તો તમે મનથી ૨૪ કલાક ત્રાસેલા છો તે છે…
શરીરને તમે સ્વસ્થ રાખો છો અને તેના માટે મનના ત્રાસ ઊભા કરો છો..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo