આજ દિવસ સુધી તમે પૈસા મેળવ્યા… સત્તા-સંપત્તિ મેળવી… ઘર પરિવાર મેળવ્યા… પણ મન ન સાધ્યું… એટલે હારી ગયા..!! જો મન સાધી લીધું હોત… તો સઘળું સાધી લીધું હોત..!! તમે આખી દુનિયાના દાસ કેમ છો..?? કેમકે મનના દાસ છો..!! જે મનને જીતે છે… તે દુનિયાને જીતે છે… આખી દુનિયા તેની દાસ છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.