કોઈના અયોગ્ય વર્તનથી એક વ્યક્તિ દુઃખી થયો…
બીજો ન થયો…
કારણ શું..??
એકે તેની ખરાબ અસર લીધી…
બીજાએ સારી અસર લીધી..!!
આપણે જ આપણા મનના માલિક છીએ…
માટે સારી અસર લેવી કે ખરાબ લેવી એ આપણા જ હાથમાં છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo