Shu Aa Vartan Vaajbi Che ? | Mann Na Rahsyo – 35

જેમ નવરો માણસ પોતાના શરીરને ચુંટીઓ ખણે, પોતાના વાળ ખેંચે, માથું ભીંત સાથે પછાડે તો તે માણસ કેવો લાગે..?? ચક્રમ..!!

કારણ કે તે નિરર્થક દેહપીડન કરે છે…

તેમ કષાય કરવા એટલે શું..??

આત્માને ચૂંટીઓ ખણવી, વાળ ખેંચવા, થપ્પડ મારવી, માથું પછાડવું…

શું આ વર્તન વાજબી લાગશે..??.

– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo