સમજણથી કામ લેવું એટલે શું..??
સમજણથી કામ લેવું એટલે શું..??
મનને convince કરાવવું, સ્વીકારાવું…
જો સમજણથી વાત તેને બેસી જાય, તો તે અનુકૂળ વર્તન કરવા તૈયાર થાય છે…
સંસારમાં નિયમ છે કે મોટા માણસને વાત ગળે ઉતરી જાય તો બધું કામ સહેલું થઈ જાય…
તેમ એક વખત મનને કબૂલ કરાવવું તે એક કસોટી છે, પણ ધર્મના પાયાના સિદ્ધાંતો મનને જો કબૂલ કરાવી શકો તો મન તમારા કહ્યા પ્રમાણે કામ કરતું થઈ જશે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo