મનનું ઘડતર કરવું પડશે..!!
• ભૌતિકસુખ પામવા પણ મન સ્વસ્થ જોઈએ… અધ્યાત્મસુખ પામવા માટે પણ મન સ્વસ્થ જોઈએ… સુખ પામવા અને દુ:ખ છોડવા મનનું ઘડતર કરવું પડે…
• વાસ્તવિક ફળને મેળવવા આ જ ઉપાય છે..!! જે પ્રવૃત્તિ કરો છો તેનું અવલોકન કરો… પણ તમારું પોતાનું, બીજાનું નહીં..!!
• તમારા મનના ભાવ વાંચવામાં તમે ગમાર, બાકી બધાના mind readingમાં હોંશિયાર..!! કેમ ખરું ને ..??
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo