અશુભભાવ એટલે મનનું દુઃખ..!! ઈર્ષ્યા, રાગ-દ્વેષ, ક્રોધ, ego ને કારણે કોઈ સાથે ખરાબ વર્તન કરવાનું મન થાય… તે અશુભભાવ છે..!! તમારા પ્રત્યે કોઈ જે ભાવ કરે અને તે તમને ન ગમે… તે બધા અશુભભાવ છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.