અધ્યાત્મની સાધનામાં મનની સાધનાનું જે રહસ્ય છે તે પણ સમજવું મહત્ત્વનું છે…
જે મનને નથી જીતતા તેમનું જીવન નકામું છે…
મોક્ષ પામવા માટે દરેકે પોતાના મનનો તાગ પામવો જ પડશે..!!
મન જ મુક્તિની સાધના માટેની મુખ્ય કડી છે…
તેના દ્વારા જ મોક્ષમાર્ગની સાધનામાં આગળ વધવાનું છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય
યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo