રૂપ, શરીર, બળ વગેરે બધું જ દેવભવ કે પશુભવમાં વધારે હોઇ શકે છે,
પરંતુ શુદ્ધિ-અશુદ્ધિના ચરમ શિખરોને સ્પર્શ કરવાની મનની પ્રચંડ શક્તિ તો ફક્ત માનવભવમાં જ છે…
તેથી જ તેની તોલે બીજો કોઈ ભવ આવી શકે તેમ નથી..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo