24 કલાકમાંથી 5 મિનિટ પણ તમે તમારા મનનો શાંતિથી અનુભવ કરી શકતા નથી…
તેમાં કારણ ક્યારેય વિચાર્યું છે..??
પાંચે ઇન્દ્રિયોના ભોગ, કષાયો, ગામની પંચાત, ટોલટપ્પા, વ્યસનો…
આ બધામાંથી મન ક્યારેય નવરો થતો જ નથી..!!
છેલ્લે કંઈ નહીં તો ઊંઘ તો છે જ..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo