મન એક મોટું Godown છે..!! તેમાં સારા ખરાબ બધા જ ભાવો રહેલા છે..!! એ ભાવોના આધારે કર્મનો બંધ છે. માત્ર કાયા, વાણી કે ઇન્દ્રિયોને લીધે કોઈ કર્મનો બંધ થતો નથી..!! બધી જ પ્રવૃત્તિમાં મન ભળે તો જ કર્મનો બંધ છે..!! માટે જ Self-control હોવો ખૂબ જરૂરી છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.