સર્વકર્મના ક્ષય અને બંધનું કારણ પણ મન છે…
જીવનમાં સર્વ પ્રકારની શાંતિ અને અશાંતિ મનને આભારી જ છે…
મન એ આખા જગતનું માલિક છે, પણ તમે તો જીવનમાં શરીરને મહત્ત્વ આપ્યું છે…
જે મનને ઓછું મહત્ત્વ આપે છે તે દિશા ભૂલી રહ્યા છે…
કોઈ પણ માણસ સંતપ્ત મનને સાથે રાખીને સુખી થતો નથી..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo