Kashay Ek Mann Ni Bhukh Che | Mann Na Rahsyo – 34

કષાય એક મનની ભૂખ છે…

કષાયનો રસ કેળવીને જીવ આવ્યો છે માટે તેની ભૂખ છે…

તેથી જ જીવને ક્રોધ કર્યા વગર ચેન નથી પડતું…

અહંકાર કર્યા વગર મજા નથી આવતી…

આસક્તિ કર્યા વગર પણ મજા નથી આવતી…

એટલે જીવ કષાયો કરવાની તક શોધ્યા જ કરે છે..!!

પરંતુ હકીકતમાં આ આત્મપીડન છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo