સ્વસ્થ અને હિતકારી જીવન જીવવા માટે વાસના, વિકાર, દોષોની કોઈ જરૂર નથી..!! પણ તમારી અંદર રહેલા કુતર્કો તમને આ સ્વીકારવા નહીં દે..!! કુતર્કો તમારા મનને ઊંધી ચાવી ચઢાવી… તમને તમારી ખામીઓ, shortcomings, complexs ને overcome કરવા નથી દેતા..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.