અંદર કચરો ભરેલો જ છે..!!
• તમે શાંતિથી સોફા પર બેઠા હોવ, ત્યારે તમને લાગે કે મારું મન શાંત છે…
• પણ સાચું કહો, તે જ વખતે જો છોકરાઓ બિલ્ડિંગમાં cricket રમતા હોય અને ball તમારી બારીનું કાંચ તોડીને સીધું તમારે માથે વાગે તો શું થશે..?? તરત ઉછળશો ને..??
• વાસ્તવમાં તમારું મન ત્યારે શાંત નથી… તમે ભલે ડાહ્યા ડમરા લાગો છો… પણ અંદર તે વખતે પણ કચરો ભરેલો જ છે..
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo