Tame kalak pan raho khara..?? | Jain Karmavaad – 7

જન્મની #Process શું છે..?? સમજો તો થાય આમાં રહ્યા કેવી રીતે અને રહેવાય કેવી રીતે..?? અંધારી કોટડીમાં… 9-9 મહિના ઉંધે માથે લટકવાનું… અત્યારે 1 કલાક પણ રહો ખરા..?? પણ ત્યારે..?? જાએ ક્યાં બચ્ચો..?? કર્મ એ તેમને રોંધી રાખ્યા છે..!! – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #karma #karmainspired #karmaland #karmasays #karmashorts #Karmavaad #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *