Mul Thi Aapne Keva ? | Jain Karmavaad – 33 | #jain #inspiration #karma

મૂળથી આપણી quality કેવી..?? જેવું ભગવાનનું સ્વરૂપ છે, એવું જ મારું-તમારું, આપણા બધાનું છે. ઈશ્વર જેવી શક્તિ, એમના જેવા ગુણો, ઐશ્વર્ય, પર્યાય, બધું જ આપણામાં ધરબાયેલું છે..!! છતાં અત્યારે તફાવત દેખાય છે..!! ભગવાન સાથે જે પણ જુદાઈ દેખાય છે, એમના અને આપણા વચ્ચે અંતર છે, એમાં પણ કારણ કર્મ જ છે..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *