હવે કોઈને પ્રશ્ન થાય કે આપણે કાર્ય-કારણના સિદ્ધાંતને સ્થાપિત કરીશું કેવી રીતે..?? it’s Simple..!! આપણે જે કાંઈ activity કરીએ છીએ, એ કોઈ ને કોઈ લક્ષ્ય હાંસલ કરવા જ કરીએ છીએ..!! એટલે કે તે-તે activity તે-તે લક્ષ્ય સિદ્ધ કરવાનું કારણ છે..!! જેમ શરીરનો થાક ઉતારવાનું કારણ ઉંઘ છે, એટલે ઉંઘો છો. Ultimately ફળ માટે બધે કારણમાં જ જવું પડે… કારણ વિના ફળ મળતું નથી..!! આ નિયમ Eternal, વિશ્વવ્યાપી અને As Per Physics છે..!! – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #karma #karmainspired #karmaland #cause #causes #effects #effect #karmasays #karmashorts #Karmavaad #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
You may also like
-
Mul Thi Aapne Keva ? | Jain Karmavaad – 33 | #jain #inspiration #karma
-
Kevi Uthal – Pathal Machavi Che ? | Jain Karmavaad – 32 | #jain #inspiration #karma
-
Ghusankhori Valo Che | Jain Karmavaad – 31 | #jain #inspiration #karma
-
Raag Dvesh Vina | Jain Karmavaad – 30 | #jain #inspiration #karma
-
Paisa Paisa Ne Khenche Tem | Jain Karmavaad – 29 | #jain #inspiration #karma