Jya drushya karan nathi | Jain Karmavaad – 17 #religion #motivation #jaincommunity

આ વિશ્વ કાર્ય-કારણના સિદ્ધાંતથી ચાલે છે..!! માટે દુનિયામાં જે કંઈ બને છે, એ બધામાં કારણ છે જ..!! જેમ જેનું ‘બી’ વાવો… એનું ‘ઝાડ’ ઉગે… જ્યાં ‘દ્રશ્ય’ કારણ નથી… ત્યાં ‘અદ્રશ્ય’ કારણ માનવું પડે… અને એ ‘અદ્રશ્ય’ કારણ જ ‘કર્મ’ છે..!! – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #karma #karmainspired #karmaland #cause #causes #effects #effect #karmasays #karmashorts #Karmavaad #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo