ઘણાંની માન્યતા એવી હોય કે દુનિયામાં જેટલું દેખાય એટલું જ છે..!! અને કર્મ તો દેખાતું નથી..!! તો પછી ‘કર્મ’ છે, એ માનવું કેમ..?? જો તમારી પણ માન્યતા આવી હશે, તો તમે ભૂલો છો..!! કારણ, દુનિયામાં જેટલું દેખાય છે, એનાથી કંઈ ગણું વધારે એવું છે, જે નથી દેખાતું..!! અત્યારે પણ તમારી આજુ-બાજુ કેટલાંય પ્રકારના waves, rays છે, જે દેખાતા નથી… છતાં સાયન્ટીસ્ટોના કહેવાથી માનો છો ને..?? – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
You may also like
-
Mul Thi Aapne Keva ? | Jain Karmavaad – 33 | #jain #inspiration #karma
-
Kevi Uthal – Pathal Machavi Che ? | Jain Karmavaad – 32 | #jain #inspiration #karma
-
Ghusankhori Valo Che | Jain Karmavaad – 31 | #jain #inspiration #karma
-
Raag Dvesh Vina | Jain Karmavaad – 30 | #jain #inspiration #karma
-
Paisa Paisa Ne Khenche Tem | Jain Karmavaad – 29 | #jain #inspiration #karma