Scientist કહેશે twin બાળકમાં બંનેના Genetic Code જુદા છે… એટલે બંનેમાં તફાવત છે..!! પણ એકને Genetic Code સારા મળ્યા… અને એકને Genetic Code ખરાબ મળ્યા. તો શું એકને સારા અને બીજાને ખરાબ જોઈતા હતા..?? ના..!! જોઈતા તો બંનેને સારા જ હતા… છતાં એકને સારા અને બીજાને ખરાબ મળ્યા… તો કારણ શું..?? ‘કર્મ’..!! – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
You may also like
-
Mul Thi Aapne Keva ? | Jain Karmavaad – 33 | #jain #inspiration #karma
-
Kevi Uthal – Pathal Machavi Che ? | Jain Karmavaad – 32 | #jain #inspiration #karma
-
Ghusankhori Valo Che | Jain Karmavaad – 31 | #jain #inspiration #karma
-
Raag Dvesh Vina | Jain Karmavaad – 30 | #jain #inspiration #karma
-
Paisa Paisa Ne Khenche Tem | Jain Karmavaad – 29 | #jain #inspiration #karma