વિજયનગર શ્રીસંઘમાં ગચ્છાધિપતિ પ. પૂ. પંડિત મહારાજાની નિશ્રામાં ભવ્ય શાસન પ્રભાવના તથા હૃદયસ્પર્શી પ્રવચનો…
✨સુશ્રાવિકા હેમાબેન ગિરિશભાઈ શાહના ગૃહાંગણે પાવનકારી પગલાં…
✨વિજયનગરના બાળકો દ્વારા પૂજ્યશ્રીનું વધાઈ ગીત…
✨પૂજ્યશ્રી ના 15માં આચાર્ય પદવી દિવસે વિજયનગર સંઘમા મહાપૂજા…
✨સુશ્રાવક શ્રી ચંદ્રેશભાઈના ગૃહજિનાલયમાં ધજા મહોત્સવ…
✨સુશ્રાવક શ્રી ચિંતનભાઈ રમણલાલ હિરાલાલ શાહ ના ગૃહાંગણે પાવનકારી પગલાં…
✨સુશ્રાવક શ્રી વિક્રમભાઈ મેહતાના ગૃહાંગણે પાવનકારી પગલાં…
✨શ્રી વિમલનાથ પ્રભુના 18 અભિષેક…
🎼સોંગ :
✨મનભાવની, મનભાવની…
✨મન આજ હરખે ગુરુવર હો…
✨મહાસત્ત્વશાળી ગુરુ પામીયો હું…
✨જિનરાજ, જિનરાજ સોહે છે જિનરાજ…
✨આવજો મન મંદિરીયે…
✨તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી…
#jain #jainism #mahasattvashali #ahmedabad
You may also like
-
YugSharanSwikar Mahotsav (VPU) Day-1 #religion #jainsim #spirituality
-
Diksharthi vrushtiben Na Gruh aangane Pu. GachchadhipatiShri #jainsim #sprituality #diksha #saiyam
-
Bhavyatibhavya Mumbai Nagar Aagman #jainsim #jain #shorts #religion
-
Mumbai ni dhara ne pavan karva, aavi rahya che…
-
501 Ayambil Tap Tirthraksha Kaje – P. P. Paradrashtishriji M.S.