Tirthraksha Kaje 815 Ayambil Tap – P. P. Apurvadrashtishreeji M. s.

તીર્થરક્ષા કાજે સાધ્વીશ્રી અપૂર્વદ્રષ્ટિશ્રીજી મ. સા. દ્વારા સળંગ 815 આયંબિલ
• પારણાં દિવસ : આસો સુદ બીજ – 04.10.24

• આ કાળમાં તીર્થંકરો કે ગણધરો હયાત નથી, કેવલી ભગવંતો આદિ પણ હાજર નથી, તેથી આપણી પાસે આત્મકલ્યાણના આલંબન તરીકે, તેમનાથી વાસિત થયેલી તીર્થભૂમિઓ જ છે…
• એમાં પણ નિર્વાણભૂમિઓ તો Topmost તીર્થભૂમિઓ ગણાય છે…
• પાંચમાં આરામાં ગમે તેટલા મહાપુરુષો થશે, પરંતુ આવા તીર્થોનું નિર્માણ કરવાની તાકાત કોઈનામાં નથી…
• આવા તીર્થોનો વારસો આપણી પાસેથી ગયો, તો ભવિષ્યમાં લાયક જીવોને તરવાનું આલંબન ક્યાંથી મળશે…?
• શું તમે ૨૪ તીર્થંકરોના શાસનમાંથી મળેલી વારસારુપ મૂડી અને આધ્યાત્મિક capital ગુમાવવા માંગો છો ?
• શાસનના ઋણ સ્વીકાર રુપે પણ, આ તીર્થોને સુરક્ષિત રાખવાની આપણા સૌની ફરજ આવે છે…

ધર્મતીર્થ સંરક્ષક ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ સાહેબ

શાસનરાગ તારશે…
ભવથી પાર ઉતારશે…
એ મુજને વિશ્વાસ છે…
જય જિન શાસનમ્…

🎼 Jyot music in the Video :
Veer shashan na subhat ne vandana –
• Veer Shasan Na Subhat Ne Vandana – De…

Kariye Veer Vandana Updhan Ni Sadhana
/ rnpfzexerrleko5z6

Shatrunjay Giriraj No Prem Nibhavishu
/ p2awthfw8hyqacvva

Mahasattvashali Guru Pamiyo hu
• Mahasattvashali Guru Pamyo Hoon

Parshwa Prabhu Tuj Sparsh Thi
/ 8wg49ngyubgdiaky6
.
.
.
#tap #religion #celebration #jain #jainism #guru #jaintemple #temple