જિન આગમન પર્વ – હાઈલાઈટસ્…
🎼ન્યુ સોંગ – થાશે અંજન રુડા…
/ imcqyvkgrkozpfbo9
• નિશ્રાદાતા : શુદ્ધમાર્ગ પ્રરૂપક ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા. (પૂ. પંડિત મહારાજ સાહેબ) ના આજ્ઞાનુવર્તી વિદ્વદ્વર્ય આચાર્ય ભગવંત શ્રી અરિહંતસાગરસૂરીશ્વરજી મ. સા.
• શ્રી પાર્શ્વતિલક શ્વે. મૂ. તપાગચ્છ જૈન સંઘના ઉપક્રમે…
• શ્રી સંભવનાથ – શ્રી મુનિસુવ્રતસ્વામી ગૃહજિનાલય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ…
• શ્રી જિન આગમન પર્વના લાભાર્થી : સાવરકુંડલા નિવાસી હાલ તિલકનગર-મુંબઈ માતુશ્રી સરલાબેન મહેન્દ્રભાઈ બચુભાઈ મહેતા પરિવાર
• કુંભ સ્થાપના, અખંડ દીપક સ્થાપના, જ્વારારોપણ આદિ માંગલિક વિધાન…
• શ્રી જિન આગમન પર્વના વરઘોડામાં હર્ષ-ઉમંગથી ભરેલા પ્રભુ ભક્તો, શ્રાવસ્તી નગરીમાં પ્રભુજીનો પ્રવેશ…
• ભગવાનના માતા-પિતા, ઈન્દ્ર-ઈન્દ્રાણીની મંત્રગર્ભિત સ્થાપના અને શ્રી પ્રતિષ્ઠાચાર્યની સ્થાપના તથા પૂજન…
• પ્રિયંવદા દાસી દ્વારા જન્મની વધાઈ, પ્રભુજીના માતા દ્વારા પ્રભુદર્શન…
• ફોઈ-ફુવા દ્વારા ફોઈયારું તથા પ્રભુની નામકરણ વિધિ, પ્રભુજીનું પાઠશાળા ગમન, મામા – મામી દ્વારા મામેરું, વિવાહ મહોત્સવ
• પ્રભુજીના પરિવારજનો દ્વારા પ્રભુજીને વિદાઈ – દીક્ષા કલ્યાણક
• શ્રી સંભવનાથ – શ્રી મુનિસુવ્રતસ્વામી ગૃહજિનાલય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ…
Shri Jin Aagman Parv is an AnjanShalaka-Pratishtha Mahotsav of 5+ Gruh-Jinalayas which took place at Tilaknagar, Chembur, Mumbai.
Shubh Ashish: H.H. Spiritual Sovereign Jainacharya Yugbhushansuriji
Shubh Ashish: H.H. Pravartini Sadhviji KalanidhiShriji
Shubh Nishra: H.H. Jainacharya ArihantsagarSuriji
Shubh Ashish: H.H. Jainacharya KalpbhushanSuriji
Samvedna : @SureshBhaiChennai
Singers in the event:
@musicalbhavik , Piyushbhai Shah, Prashantbhai Shah (Dikubhai), @nilayshah7 , @darshitgadiya
Vidhikar : Shri Kalpeshbhai Sabarmati
#newsong #jainstatus #jainsong #jainsongs #jainstavan #jainstuti #jain #jainism #spirituality #jainchannel #pratistha #tirthankar #religion
You may also like
-
501 Ayambil Tap Tirthraksha Mate
-
Nutan Varsharambh – P.P. Gachchadhipati Yugbhushansuriji Maharaja – Ahmedabad 2024
-
Tirth Bhakt Ne Anjali – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Potanu Sarvasva Shikharji Ne Arpan – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Tirthbhakt Ni Chir Viday – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali