જિન આગમન પર્વ – અંજનશલાકા – પ્રતિષ્ઠા મહોત્સવ :
તૃતીય દિવસ હાયલાઈટસ્ .
~ નિશ્રાદાતા : ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ* ના આજ્ઞાનુવર્તી વિદ્વદ્વર્ય આચાર્ય ભગવંત *શ્રી અરિહંતસાગરસૂરીશ્વરજી મ. સા.
• પ. પૂ. પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ્વિજય અરિહંતસાગરસૂરીશ્વરજી મ. સા. ની સ્થાપના તથા પૂજન…
• ભગવાનના માતા-પિતા, ઈન્દ્ર-ઈન્દ્રાણીની મંત્રગર્ભિત સ્થાપના…
• ચ્યવન કલ્યાણક વિધાન – દેવલોકમાંથી પ્રભુજીનું ચ્યવન…
•પ્રભુજીનું માતાની કુક્ષીમાં આગમન-અવતરણ…
• શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
~ મુંબઈ – ચેંબુર – તિલકનગરમાં શ્રી પાર્શ્વતિલક શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘ અંતર્ગત હર્ષોલ્લાસ…
🎼સોંગ :
તુ એક જ છે મારો, તુ એક જ છે મારો સથવારો…
મારા મનમાં તારા વિના નહીં કોઈ રે…
તું જે જીવ્યો એવું જીવન મારે જીવવું હવે…
.
.
.
#jain #jainism #spirituality #jainchannel #pratistha #tirthankar #religion
You may also like
-
501 Ayambil Tap Tirthraksha Mate
-
Nutan Varsharambh – P.P. Gachchadhipati Yugbhushansuriji Maharaja – Ahmedabad 2024
-
Tirth Bhakt Ne Anjali – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Potanu Sarvasva Shikharji Ne Arpan – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Tirthbhakt Ni Chir Viday – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali