જિન આગમન પર્વ – અંજનશલાકા – પ્રતિષ્ઠા મહોત્સવ :
સપ્તમ દિવસ હાયલાઈટસ્ .
~ નિશ્રાદાતા : ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજના આજ્ઞાનુવર્તી વિદ્વદ્વર્ય આચાર્ય ભગવંત શ્રી અરિહંતસાગરસૂરીશ્વરજી મ.સા.
• પ્રભુ આગમનની પૂર્વ તૈયારી રુપ : સ્નાત્ર પૂજન અને પાટલા પૂજન
• ચતુર્વિધ સંઘ સાથે શ્રાવસ્તી નગરીથી પ્રભુનો ભવ્યાતિભવ્ય વરઘોડો…
• વાજતે ગાજતે જિન આગમન પર્વના લાભાર્થી માતુશ્રી સરલાબેન મહેન્દ્રભાઈ મહેતા પરિવાર (કેતનભાઈ)ના ગૃહજિનાલયે પરમાત્માનો મંગલ પ્રવેશ અને પાવન પધરામણી…
• પૂજ્યશ્રી પ્રતિષ્ઠાચાર્યનું ગુરુપૂજન…
• વાજતે ગાજતે જિન આગમન પર્વના લાભાર્થી માતુશ્રી સરલાબેન મહેન્દ્રભાઈ મહેતા પરિવાર (વિરલભાઈ)ના ગૃહજિનાલયે પરમાત્માનો મંગલ પ્રવેશ અને પાવન પધરામણી…
~ સંપૂર્ણ મહોત્સવના લાભાર્થી : માતુશ્રી સરલાબેન મહેન્દ્રભાઈ મહેતા પરિવાર
~ મુંબઈ – ચેંબુર – તિલકનગરમાં શ્રી પાર્શ્વતિલક શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘ અંતર્ગત હર્ષોલ્લાસ…
🎼સોંગ :
રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે…
સદ્ગુણોથી માહરી મૈત્રી કરાવે છે…
આગમન તારું આગમન…
• Aagman | Jatin Bid | My Gruhjinalay A…
.
.
.
#jain #jainism #spirituality #jainchannel #pratistha #tirthankar #religion
You may also like
-
501 Ayambil Tap Tirthraksha Mate
-
Nutan Varsharambh – P.P. Gachchadhipati Yugbhushansuriji Maharaja – Ahmedabad 2024
-
Tirth Bhakt Ne Anjali – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Potanu Sarvasva Shikharji Ne Arpan – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Tirthbhakt Ni Chir Viday – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali