Shashan Raag Stuti

#ShashanRaag #Jinshashan

Stuti Lyrics:

કલિકાળમાં પરમોપકારી મળ્યું જિનશાસન મને
એનું અનંતુ ઋણ ચૂકવવા આતમા મુજ થનગને
શાસનસુભટ બની ધારું હૈયે શૌર્યતાને સત્વને
અર્પણ કરું સર્વસ્વ મારું એહના ચરણે હવે……