સુરત શહેરમાં અવિરત શાસન પ્રભાવના…
ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજના આજે તા. 14 જાન્યુઆરી 2023 ના સુશ્રાવક શ્રી કિર્તીભાઈ રવચંદ સંઘવી, સુશ્રાવક શ્રી ચંદ્રકાંતભાઈ રવચંદ સંઘવી તથા શ્રી કમલેશભાઈ ધુરાલાલ શાહના ગૃહાંગણે પાવનકારી પગલાં અને ☀️રામચંદ્રસૂરી આરાધના ભવન – પાર્લેપોઈન્ટ માં પ્રવચન…
.
.
.
#Mahasattvashali #saveshikharji #savegiriraj #ranakpur #jain #jainism #jaindharm #jaintemple #jaintirth