Mumukshu Shri Rashmikant Bhai No Patrika Lekhan Utsav

પરાર્થ થી પરમાર્થ તરફ…
શ્રી રશ્મિભાઈ શાહની
દીક્ષા પત્રિકા લેખન પ્રસંગ હાઈલાઈટસ્…

સાચા સુખનું સરનામું એવા પરમાર્થમય જીવન જીવવા પરમના પંથે વિજય પ્રસ્થાન…

ફોનીક્સ ટાવર ડોમ, વેસુ-સુરતમાં રવિવાર તા. 26 જાન્યુઆરી ના ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ ની ભવનિસ્તારક નિશ્રામાં સુશ્રાવક શ્રી રશ્મિભાઈની પાવનકારી દીક્ષા મહોત્સવમાં પધારવા સહુને સ્નેહભર્યું નિમંત્રણ…
.
.
.
#Mahasattvashali #saveshikharji #savegiriraj #ranakpur #jain #jainism #jaindharm #jaintemple #jaintirth