• આદ્યગચ્છસ્થાપક પ.પૂ.મુનિપ્રવરશ્રી મોહજિતવિજયજી મ.સા.ના પટ્ટધર…
આધ્યાત્મિક સાર્વભૌમ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ.સા.(પંડિત મહારાજા)નો ગીતાર્થ ગંગા – અમદાવાદમાં ભવ્ય ચાતુર્માસ પ્રવેશ…
• શ્રી ચંદ્રપ્રભસ્વામી જિન પ્રાસાદ – ઉલ્કા બંગલોમાં પ્રભુ દર્શન તથા સામૈયું શરુ…
• પૂ. પ્રવર્તિની સાધ્વીશ્રી કલાનિધિશ્રીજી મ. સા. આદી ઠાણા 36 નો “શ્રી મોહજિતવિજયજી જ્ઞાન ભવન” માં ચાતુર્માસ પ્રવેશ તથા ગચ્છાધિપતિશ્રી નું માંગલિક…
• ગચ્છાધિપતિશ્રી ની પ્રભુકૃપામાં પધરામણી..
• ગચ્છાધિપતિશ્રીનો યુગ – કલ્પ – નિર્મલ રત્નત્રયી આરાધના ભુવનમાં ચાતુર્માસ પ્રવેશ…
• શાસનરાગી સુશ્રાવક શ્રી દિપકભાઈ શશિકાન્તભાઈ ઝવેરી (શાંતિનગર-નેપિયન સી રોડ-મુંબઈ) દ્વારા ગચ્છાધિપતિશ્રી ના ગુરુપૂજનનો લાભ…
• શાસનરાગી સુશ્રાવક શ્રી ભાવિકભાઈ લાલન (એડવોકેટ – બોમ્બે હાય કોર્ટ) તથા શાસનરાગી સુશ્રાવક શ્રી મુકેશભાઈ દોશી (EBC) દ્વારા કામળી વહોરાવવાનો લાભ…
• મુમુક્ષુરત્ના ચિ. કાજોલબેનને ગચ્છાધિપતિશ્રી દ્વારા વિજય પ્રસ્થાનનું મુહૂર્ત પ્રદાન…
• મુમુક્ષુ શ્રી દિનેશભાઈ કોઠારી દ્વારા ગચ્છાધિપતિશ્રી ને પ્રવજ્યા ગ્રહણ મુહુર્ત પ્રદાન કરવા વિનંતી…
• ગીતાર્થ ગંગા ટ્રસ્ટી સુશ્રાવક શ્રી ચંદ્રેશભાઈ શાહ (C. A.) નું વક્તવ્ય…
• અમદાવાદમાં 16 ઓક્ટોબરથી ઉપધાનતપ પ્રથમ પ્રવેશ… પાવાપુરી તીર્થની પ્રતિકૃતિ…
• શાસનરાગી સુશ્રાવક શ્રી કેતનભાઈ લોડાયાનું વક્તવ્ય…
• પૂજ્યશ્રી નું અવસરોચિત તથા તીર્થરક્ષા ઉપર માર્મિક પ્રવચન…
• “મોક્ષમાર્ગની શ્રેણીઓ” વિષય પર દૈનિક પ્રવચન રોજ સવારે 07.15 થી 08.30…
• શાસનપ્રેમી ગુરુભક્તો દ્વારા પૂજ્યશ્રી ના વધામણાં…
🎼Jyot music in th video :
gachcharaj no utsav aanganiye dedicated to gachchadhipati youbhushansuriji maharaja
.
.
.
#guru #gurudev #jaincommunity #jain #jainism #jainismofficial #jainismlovers #jainism_indian #saiyam #saiyami #diksha #motivation #live #knowledge #spirituality #jainphilosophy #jainchannel #jaintemple #jaintirth #jaintirthankars
You may also like
-
Shri GanpatJi Choudhary Na Gruh Aangane Pujyashree Ni Padhramni #jainsim #motivation #jain #jains
-
Surat ma Jinvani No Dhodh Vahavva Aavi Rahya Che…
-
Tapdharma Anumodnotsav-Part1 #jain #samaiyu #guru #gurudev #vadodara #live #jainism #baroda
-
Bhakti Yogacharya Ane Pandit Maharaja Nu Milan
-
Vadodara Nagar Pravesh #jain #samaiyu #guru #gurudev #vadodara #live #jainism #baroda