ભવ્યાતિભવ્ય મહાપૂજા – પંચમ પીઠીકા પૂર્ણાહુતિ…
• શુદ્ધમાર્ગ પ્રરૂપક ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા. (પૂ. પંડિત મહારાજ સાહેબ) ના સૂરીમંત્રની પાંચમી પીઠીકા – મહાપૂજા
• શિખરજી, સિદ્ધાચલજી આદિ અનેક મહાતીર્થો તથા સ્થાવર જંગમ સર્વ તીર્થની રક્ષાનું મહત્વ સમજાવતો Walk-Way…
• મહાપૂજા તથા મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દર્શન…
• પ.પૂ. પ્રવર્તિની સાધ્વીશ્રી કલાનિધિશ્રીજી મ. સા. આદી ઠાણા દ્વારા પરમાત્મા દર્શન તથા પૂ. મોટા પંડિત મહારાજ સાહેબને ગુરૂવંદન…
• પૂ. ગચ્છાધિપતિશ્રી દ્વારા મહાપૂજા દર્શન – પરમાત્મા દર્શન – ચૈત્યવંદન…
• આદ્યગચ્છસ્થાપક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા. નું ગુરૂમંદિર…
• પંચમ પીઠીકામાં પૂજ્યશ્રી ના સ્થિરવાસ-આરાધના સ્થળ…
• મહાપૂજામાં ગીતાર્થ ગંગા જિનાલય…
• પરિકર સહિત બીરાજમાન સંપૂર્ણ રજતમય શ્રી સીમંધરસ્વામી પરમાત્મા…
• પંચમ પીઠીકાનું માંડલું – મધ્યમાં ભાવતીર્થસ્વરૂપ શ્રી ગૌતમસ્વામી…
• મહાપૂજાના દર્શનાર્થે ઉમટેલા પ્રભુ ભક્તો…
🎼 Music in this Video:
1.
• अंखियां हरखन लागी. – (Akhiya Harkhan …
2.
• Tari Angi Sohe Che | તારી આંગી સોહે છ…
.
.
.#jain #jainism #guru #jainchannel #jaintemple #jaindharm #jains #jainstavan #jainstatus #jainmandir #jainismofficial
You may also like
-
501 Ayambil Tap Tirthraksha Mate
-
Nutan Varsharambh – P.P. Gachchadhipati Yugbhushansuriji Maharaja – Ahmedabad 2024
-
Tirth Bhakt Ne Anjali – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Potanu Sarvasva Shikharji Ne Arpan – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Tirthbhakt Ni Chir Viday – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali