Anantlabdhinidhan Shri Sanghma Ghodiya Parna Ni Padhramni #paryushan #paryushanparv #paryushan2024

શ્રી અનંત લબ્ધિનિધાન શ્વે. મૂ. જૈન સંઘ(ઘાટકોપર – ઈસ્ટ) ના ઘોડિયા પારણાની શ્રી ચિંતન સતીશભાઈ શાહના ઘરે પધરામણી…

નિશ્રાદાતા : શુદ્ધમાર્ગ પ્રરૂપક ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ સાહેબના પ્રથમ શિષ્યરત્ન વિદ્વદ્વર્ય આચાર્ય શ્રી કલ્પભૂષણસૂરીશ્વરજી મ.સા.
.
.
.
#paryushanparv #paryushan #jain #jainism #festival #religion #religious #spirituality #spiritual #soul