Trust -Trust Donation ma 85% malse, Have Shu? Nautam Bhai Speech Part 5: Dharmik Sampatti Nu Rakshan

ટ્રસ્ટ-ટ્રસ્ટ દાનમાં ફક્ત ૮૫% મળશે… હવે શું ?
❓Tax ભરવો પડશે?

શ્રી નૌતમભાઈ વકીલ(FCA) ની સ્પીચ – પાર્ટ 5

અમદાવાદમાં યોજાયેલ
જાહેર ધર્મસભા
“ધાર્મીક સંપત્તિનું રક્ષણ”
માંથી સાભાર…

નિશ્રાદાતા : સંઘરક્ષા, શાસનરક્ષા, ધર્મરક્ષાના નિપુણ રાહબર પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્‌વિજય યુગભૂષણસૂરિજી મહારાજા (પંડિત મહારાજા)

આયોજક : ગીતાર્થ ગંગા

“ધર્મરક્ષા એ ઉંચામાં ઉંચો ધર્મ છે અને એ જ પ્રાથમિક કર્તવ્ય છે !”

Link to order book “Dharmik Sampatti Nu Open Secret”:
https://gitarthganga.com/books/produc…
.
.
.

#wealth #money #save #law #property #truth #temple #jaintemple #jainism #jain #spirituality #dharma #religion #speech #lawyers #jainmedia #jaindharm #jains #jainmandir #SaveReligion