Bhandar Ma ₹2000 Ni Note Nikle to Shu Karvu? Nautam Bhai Speech Part 4: Dharmik Sampatti Nu Rakshan

❓ભંડારમાં 2000 ની નોટો નિકળે તો શું કરવું ?

શ્રી નૌતમભાઈ વકીલ(FCA) ની સ્પીચ – પાર્ટ 4

અમદાવાદમાં યોજાયેલ
જાહેર ધર્મસભા
“ધાર્મીક સંપત્તિનું રક્ષણ”
માંથી સાભાર…

નિશ્રાદાતા : સંઘરક્ષા, શાસનરક્ષા, ધર્મરક્ષાના નિપુણ રાહબર પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્‌વિજય યુગભૂષણસૂરિજી મહારાજા (પંડિત મહારાજા)

આયોજક : ગીતાર્થ ગંગા

ધર્મરક્ષા એ ઉંચામાં ઉંચો ધર્મ છે અને એ જ પ્રાથમિક કર્તવ્ય છે.

Link to order book “Dharmik Sampatti Nu Open Secret”:
https://gitarthganga.com/books/produc…
.
.
.

#wealth #money #save #law #property #truth #temple #jaintemple #jainism #jain #spirituality #dharma #religion #speech #lawyers #jainmedia #jaindharm #jains #jainmandir #SaveReligion