Ep.3 Part-2 Shatrunjay Tirth – Analysis of Judgement Obtained by Anandji Kalyanji Trust

NILKANTH MAHADEV TEMPLE CASE JUDGEMENT OBTAINED BY ANANDJI KALYANJI TRUST REGARDING SHREE SHATRUNJAY TIRTH .

Episode 3/4 of Part-2

By- His Holiness Gacchadhipati Yugbhushansuriji.

⏳ Pravachan Timeline:

00:00 રીકેપ

01:38 શત્રુંજય આદી પર્વતો જૈન સંઘને અકબર દ્વારા અપાયા હતાં કે પહેલેથી આપણી માલિકીના હતાં?

03:36 શું ગિરિરાજ જૈન, હિંદુ, મુસ્લિમ વિગેરે ધર્મોનું યાત્રાધામ છે?

09:40 દસ્તાવેજો અને શબ્દોની રમત દ્વારા જ ગિરિરાજ ના રક્ષકો એવા ગારિયાધાર ના દરબારો માલીક બની બેઠાં?

10:20 ઘણી ભયંકર ગણાતી તારાજીઓ નું પ્રારંભ નગણ્ય ગણાતી ખામીઓથી થતો હોય છે.

11:00 મોટી હાનીથી તીર્થો આદીને બચાવવા હોય તો નાની નાની કાળજીઓ ચૂકી જવાનું પાલવે તેમ નથી. https://www.youtube.com/embed/Gk_WQuFOM1I