વીરપ્રભુના શાસનમાં તીર્થો આદિનો અમૂલ્ય વારસો
પ્રાપ્ત કરી આપણે આ ભવમાં જન્મ્યા છીએ..
તેથી જન્મથી આપણે શ્રીસંઘ સાથે connected છીએ…
પણ હુંડા અવસર્પીણીનો કુપ્રભાવ કે છેલ્લા 200 વર્ષમાં
આપણા જૈન તીર્થોના વારસા ઉપર એક પછી એક કુઠારાઘાત થઈ રહ્યા છીએ…
એમાં પણ જૈનોના Prime અને Topmost Significant Places ગણાય,
એવા તીર્થોની માલિકી અને હકુમતના અધિકારો આજે જે રીતે જઈ રહ્યા છે …
એની દુઃખ ભરી કરૂણ કહાની સાંભળીએ તો હૃદય કંપી ઊઠે, એવી વાતો છે….
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
#jain #jainism #jaindharm #jinshasan #truth #ranakpur #palitana