Policy decision માં ધર્મગુરુઓને role ન આપો તો શાસનને જબરદસ્ત નુકસાન થાય !! શાસન કે સંઘમાં આ બધું ચલાવશું તો શાસનનું ભાવિ જોખમમાં છે… એ દેખાય છે… માટે બોલું છું… તેથી આની માટે સંઘમાં, જૈનોમાં જાગૃતિ લાવીએ, તે માટે સચ્ચાઈથી વાત કરીએ… એમ કરતાં કરતાં લોકોનું હૃદય પરિવર્તન થશે તો ચોક્કસ ફળ આવશે…આની માટે જરાય સંકલેશ કરવાની જરૂર નથી… હિતકારી વાત સ્વયં કરશું, બીજાને પણ સક્રિય થવા પ્રેરણા કરીશું… અને Well Planning થી આગળ વધીશું..!!
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય
યુગભૂષણસૂરિજી મહારાજા.