Maalik Ne Vafadaar Kutrao | Mahasattvashali – 26

માલિકને વફાદાર કુતરો માલિકને લુંટારાઓથી સાવધાન કરવા ભસે તો એને ચૂપ કરવા લાકડી ઠોકવાની નીતિ એમને અપનાવી છે..!! જે ખરેખર શાસનને વફાદાર છે, એમની વાતને કડકાઈથી દબાવી કે ડામી દેવાની વૃતિ શાસનમાં ચાલુ છે. જે ધર્મગુરુઓ શાસનની પરમ નિષ્ઠા કે સમર્પણથી તીર્થરક્ષા, શાસનરક્ષાના કાર્યો કરે છે, તેમની સાથે જ સંઘમાં ઓરમાયું વર્તન કરાય છે, એમને suppress કરાય છે !! તેથી શાસનનું ભાવિ અંધકારમય છે…શાસન પ્રેમીઓએ હવે ઉંઘમાંથી સફાળા જાગવાની જરૂર છે… અને શાસન રક્ષા માટે સક્રિય થવા જેવું છે…

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય
    યુગભૂષણસૂરિજી મહારાજા.