Jinagnya Palta Palta | Mahasattvashali

જિનાજ્ઞા પાળતા પાળતા અમારું માન- સન્માન જશે તોયે અમને વાંધો નથી.. અમે મરતાં સુધી જિનાજ્ઞા ને પાળતા જ રહેશું. છેલ્લા શ્વાસ સુધી અમે શાસનને વફાદાર રહેશું.

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા