Jene Dil Ma Prabhu Nu Shasan | Mahasattvashali – 36 – Jyot

Jene Dil Ma Prabhu Nu Shasan | Mahasattvashali – 36

જેને દિલમાં પ્રભુનું શાસન વસ્યું હોય, એને શાસનને ધક્કો કે નુક્શાન થાય, તો દિલ બળતું હોય આવા વખતે તે મૌન ન રહી શકે, ઉપેક્ષા ન કરી શકે…

જે આની ઉપેક્ષા કરશે, શાસનના દ્રોહીઓને સમર્થન આપશે, એને ભારે દોષ લાગશે…

કેમકે અત્યારે શાસનની ઉપેક્ષા એ શાસનના દ્રોહ બરાબર છે…

માટે એનો સંસાર કે અનંત ભાવિ કેવું થશે એ શાસ્ત્ર પ્રમાણે વિચારીએ તો કમકમાટી આવી જાય, તેમ છે..!!

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.