ભગવાનના શાસનની આવી મહાન સેવા કરવાનો કલિકાલમાં મોકો મળ્યો છે, શાસ્ત્રમાં કહ્યું છે, જે સાધુ આને માટે સર્વ પુરુષાર્થથી પ્રયત્ન કરે એને માટે ભવક્ષય હથેળીમાં છે . મને નિંદાની કે કષ્ટોની જરાપણ ચિંતા નથી. મારા આત્માને કોઈ નુકસાન નથી . કોઈ અરણ્યરુદન કહે કે સ્મશાનરુદન કહે મને જરાપણ વાંધો નથી.
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.